રહી ગઈ મુજ દોસ્તોની આબરું

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ, મેં મુસીબતમાં મદદ માંગી નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું, તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ. હમદર્દ બની જાય, જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’, મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત. - મરીઝ

2356 232