મુક્તક - મરીઝ

રાખો તો પછી રાખો બધામાં હિંમત, જીવનની બધી રીત પ્રથામાં હિંમત, શ્રધ્ધાનું બીજું નામ તમને કહું 'મરીઝ', શ્રધ્ધા છે ફક્ત સાચી દિશામાં હિંમત. - મરીઝ

2356 232

Suggested Podcasts

NPR

Alison J. Prince

Micky Beisenherz a Studio Bummens

Q&A

C-SPAN

RAVI Joshi

Krishnabhagwan Amritwani

Greek for the Week