સામે ચાલી ને દુઃખી થવાની કળા The art of walking forward and suffering
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! આજે એવાં ઘણાંને મળવાનું બને છે જેના જીવનમાં બધું જ સરસ ચાલે છે. પોતે પણ જીવનમાં સરસ સેટ થઇ ગયાં છે, ખરાબ સમય પસાર થઇ ગયો છે અને હવે જીવનમાં રમણીયતાનો અનુભવ કરવાનો છે. જે વિતાવ્યું એને ફરીથી જીવવાનું નથી છતાંયે એવાં લોકો દુઃખી છે. એવાં લોકો રાહ જુએ છે કે ક્યારે દુઃખ આવે? અત્યારની શાંતિ તેમને પચતી નથી. દોડધામ ન હોય એવા દિવસની કલ્પના એમના વિષયની બહાર છે. એમને નાનકડી ચિંતામાં પણ હવે ગૂંગળામણ અને અકળામણ થવા લાગે છે...!