કન્ટ્રોલ (cantrol)
Here’s an episode that will keep you waiting for the next one. Tune in now! ‘મમ્મી, શું કરી રહી છે તું? આ જો કેટલા બધા ચણા વેરાઈ ગયા. થોડું તો ધ્યાન રાખ. રશ્મિનું કામ કેટલું વધારી દે છે. તે જોબ ઉપરથી પાછી આવે ત્યારે આવું અસ્ત વ્યસ્ત ઘર જુએ તો અકળાઇ જ જાય ને. મારે વર્ક ફ્રોમ હોમ હોય એટલે થોડું મારે બધું કરવાનું?’