ફેક ID નવા જમાના ની નવી ફેશન

આપણું જીવન આજકાલ બજાર માં મળતા પ્લાસ્ટિકના ફૂલો જેવું જ થઈ ગયું છે. તદ્દન બનાવટી પણ અસલ ને આંટી દે તેવું... એકદમ fake ID જેવું... શું ખરેખર જરૂરી છે આપણી નાટકીય ઓળખ? કે પછી બનાવટ હવે સોશિયલ સ્ટેટસ બની ગઈ છે?

2356 232