ટીકા કરવા માં ધીમા બનો પણ પ્રશંસા તુરંત કરો

પ્રશંસા કરવાથી માત્ર જેની પ્રશંસા થઈ રહી છે એને જ નહિ પણ કરનાર ને પણ ફાયદો થાય છે. એક પોઝિટિવ ઓરા ઉત્પનન થાય છે.

2356 232